Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૮-૧૦-ર૦ર૦,ગુરૂવાર
અધિક આસો વદ-૬
ભદ્રા-૧૬-૩૭થી ર૯-૧૯, મૃત્યુયોગ-સૂર્યોદયથી રર-પ૦, રવિયોગ-રર-પ૦ સુધી
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪ર
સૂર્યાસ્ત-૬-ર૬
જૈન નવકારશી-૭-૩૦
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ.)
૯-૪૬થી મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૧ થી ૧ર-પ૮ સુધી ૬-૪રથી શુભ-૮-૧૦ સુધી, ૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૦ સુધી, ૧૬-પ૮થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૦ સુધી,
શુભ હોરા
૬-૪ર થી ૭-૪૦ સુધી,
૯-૩૮થી ૧ર-૩૪ સુધી,
૧૩-૩૩ થી ૧૪-૩ર સુધી,
૧૬-ર૯થી ૧૯-ર૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ફળાદેશ બાબત જન્મ પ્રતિકામાં સૂર્યની સ્થિતિ અને જન્મ લગ્નના બધા જ ગ્રહોનું બળાબળ જોવું જોઇએ. ગ્રહોની યુતિ પ્રતિયુતિ અષ્ટક વર્ગ -મહાદશા-વર્ગ કુંડલીઓ અને તેની સાથે સાથે વર્ષોનો અનુભવ અને ગેબીશકિતની મદદ મલવી જોઇએ જયોતિષ એ પણ એક સાયન્સ છે જે રીતે ડોકટરના વર્ષોના અનુભવ તેમના સફળતા અપાવે છે. તેવી જ રીતે જયોતિષનો વર્ષોનો અનુભવ ફળાદેશ બાબત સરખા ગ્રહો ધરાવતી વ્યકિતનું ભવિષ્ય એક સરખુ નથી હોતું ત્યારે શું સમજવું ત્યારે અનુભવનો લાભ મલે છે કેટલાક ડીપ્રેશનને લઇને સતત જયોતિષની ચેનલો જોઇને વધુ ડીપ્રેશમાં આવી જાય છે. (ક્રમસ)