Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૦-૧-ર૦ર૧ રવિવાર
માગસર વદ-૧ર, વ્યતિપાત, -મહાપાત ૧૧-૩૯ થી ૧૯-૧૧
સૂર્ય-ધન
ચંદ્ર-નિશ્ચક
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૧૮
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
દિવસ ૧૦-પ૧ સુધી શુભ રહેશે
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૩થી અભિજીત ૧૩-૧૬ સુધી
૮-પ૧ થી ચલ-લાભ-અમૃત-૧ર-પપ સુધી ૧૪-૧૬ થી શુભ-૧પ-૩૭ સુધી, ૧૮-૧૯થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૬ સુધી
શુભ હોરા
૮-ર૪થી ૧૧-૦૬ સુધી ૧ર-૦૦થી ૧ર-પપ સુધી, ૧૪-૪૩થી ૧૭-રપ સુધી ૧૮-૧૯થી ૧૯-રપ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ચંદ્ર-વૃષભ રાશિમાં કર્ક રાશિમાં-વૃશ્ચિકરાશિમાં અને મીન રાશિમાં હોય તો આવી વ્યકિતઓ બીજા રાશિની વ્યકિતઓ કરતા વધુ લગાણીઓ ધરાવતી હોય શકે છે જો કે આ બાબતમાં ચંદ્ર કયાં નક્ષત્રમાં બીરાજમાન છે તે ખૂબજ મહત્વનું છે અને બીજી રાશિમાં જન્મેલ વ્યકિતઓ લાગણી વગરની હોય છે તેવું પાણ ન જ માનવું કોઇ પણ રાશિમાં જન્મેલી વ્યકિત જો લાગણીઓ વગરની હોય તો તેને મનુષ્ય કહેવું કે કેમ ? જેથી કોઇ શબ્દનો અર્થ ખૂબજ સમજીને કરવો- જેમકે કોઇના જન્મના ગ્રહો ઉપર એવા હોય શકે કે તેમના લગ્ન પછી તેઓનો ભાગ્યોદય શરૂ થયો હોયછ છે અને પછી જીવનમાં ઉતરોત્તર પ્રગતિ તથી રહે છે-કોઇના આશિર્વાદ પણ મેળવતા હોય છેે.-રોજ સૂર્ય નમસ્કાર કરવા.