Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૩-૧૦-ર૦ર૦,મંગળવાર
અધિક આસો વદ-૧૧
કમલા એકાદશી (સાકર), રાજયોગ-પ્રારંભ-રર-પપ,
બુધ વક્રી, રાજયોગ-રર-પપ થી
સૂર્ય-કન્યા
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૪
સૂર્યાસ્ત-૬-ર૨
જૈન નવકારશી-૭-૩ર
ચંદ્ર રાશિ-સિંહ(મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હત ૧ર-૧૦થી ૧ર-પ૬ સુધી, ૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૦૦ સુધી, ૧પ-ર૭થી શુભ-૧૬-પપ સુધી, ૧૯-પપ થી લાભ-ર૧-ર૮ સુધી,
શુભ હોરા
૮-૪૦ થી ૧૧-૩પ સુધી,
૧ર-૩૩ થી ૧૩-૩૧ સુધી,
૧પ-ર૭થી ૧૮-રર સુધી,
૧૯-ર૪ થી ર૦-ર૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં કાર્યક્ષેત્ર ખૂબજ મહત્વનું રહેલ છે કોઇ પણ ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ માટે વ્યકિતમાં આવડત હોવી જોઇએ. દરેક વ્યકિતમાં અલગ અલગ ખૂબીઓ હોય છે. કોઇની પાસે ટેકનીકલ જ્ઞાન હોય તો કોઇની પાસે વાણી ઉપર વર્ચસ્વ હોય છે કોઇ સારા પત્રકાર બની શકે છે તો કોઇ સારા જયોતિષ બની શકે છે. અહીં કોર્પોરેટ ક્ષેત્ર સફળતા માટે સંસ્થામાં દરેક પ્રકારની વ્યકિતઓની જરૂરી હોય છે કોઇ સતત મહેનત કરી શકે તેવી વ્યકિત હોય છે અને આ બધા ઉપર કન્ટ્રોલ કરવા માટે બળવાન ગુરૂ અને સૂર્ય વાળી વ્યકિત આ બધી વસ્તુ ઉપર મેનેજમેન્ટ કરી શકે છે અને સંસ્થાને કે પોતાની પેઢીને આર્થિક સામાજીક લાભ અપાવે છે.