Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૦-૧૦-ર૦ર૦ મંગળવાર
નિજ આસો સુદ-૪ વિંછુડો ર૬-૧ર સુધી, અંગારકા વિનાયક ચતુર્થી, ઉપાંગ લલિતા વ્રત્ર, કુમારયોગ, રવિયોગ પ્રારંભ
ર૬-૧૩ ભદ્રા-૧૧-૧૯ સુધી,
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૬
સૂર્યાસ્ત-૬-૧૬
જૈન નવકારશી-૭-૩૪
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
ર૬-૧૩ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૮ થી ૧ર-પ૪ સુધી, ૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૮ સુધી, ૧પ-ર૪ થી લાભ-ર૧-ર૪ સુધી, રર-પ૮ થી શુભ-અમૃત-ચલ ર૭-૩૯ સુધી,
શુભ હોરા
૮-૪૧થી ૧૧-૩૪ સુધી, ૧ ર-૩૧થી ૧૩-ર૯ સુધી, ૧પ-ર૪ થી ૧૮-૧૬ સુધી, ૧૯-૧૯ થી ર૦-ર૧ સુધી
બ્રહ્માંડના સિતારા
આપણા ઋષિ મુનિઓ બળ કરતા બુનિે વધુ મહત્વ આપતા. તેઓ વનમાં જઇને તપસ્યા કરતા અને ઇશ્વર પાસે રદાન માગતા અને તપ કરતા કરતા શરીરને ખૂબજ કષ્ટ આપતા અને શરીરને ક્ષીણ કરી નાખતા પણ બુદ્ધિનું બળ વધારતા બુદ્ધિબળ વધારવા માટે જ આજના યુગમાં મા ગાયત્રીના જાપ કરવા અને સદ્બુદ્ધિ માટે સદ્વિચાર માટે સફળતા માટે પ્રાર્થના કરવી રોજ સૂર્ય નમસ્કાર કરવું. સદ્બુદ્ધિને લઇને કાર્યશકિત પણ વધશે અને જેને લઇને આર્થિક રીતે પણ લાભ થશે અને સામાજીક પ્રતિષ્ઠા વધશે. વિધ્ન સંતોષીઓ નિષ્ફળ જશે.