Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા પછી હવે ક્લાર્ક પણ થયા કોરોનાથી સંક્રમિત

રાજકોટ: સિવિલ હોસ્પિટલ ના ફોરેન્સિક વિભાગના વડા અને એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ કોવિડ હોસ્પિટલ

 ડો.  હેતલ કયાડા કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફોરેન્સિક વિભાગના કલાર્ક ગજુભા રાઠોડનો રિપોર્ટ પોઝિટિવ આવતા  હોમ આઈસોલેટ  થયા છે. મેડિકલ કોલેજમાં કોરોનાની  એન્ટ્રીથી કર્મચારીઓ સતર્ક બન્યા છે.

(7:37 pm IST)