Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આવતા અઠવાડિયાથી ફરી કલેકટર કચેરીમાં કેસોનો ધમધમાટઃ નોટીસો આપવાનું શરૂ

કલેકટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિના બંધ પડેલ તમામ પ્રકારના કેસો ફરી શરૂ કરાશેઃ બીનખેતી-મેજીસ્ટ્રેરીયલ બ્રાંચ-પુરવઠા-ખાણ ખનીજ-મહેસૂલ અપીલના કેસો ચાલશેઃ મહેસૂલ અંગેનું બોર્ડ તારીખ ર૧ આસપાસ મળે તેવી શકયતા હાલ તમામને નોટીસો આપવાનું શરૂ કરાયું...

(3:03 pm IST)