Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભુદેવ સેવા સમિતિ દ્વારા ૧૮ વોર્ડમાં હોદેદારોની વરણી

ભુદેવોને એક તાંતણે બાંધવા પ્રયત્નશીલ 'ભુદેવ સેવા સમિતિ' ના વોર્ડ વાઇઝ પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીની નિમણુંકો જાહેર કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૧ માં પ્રમુખ મનનભાઇ ત્રિવેદી, વોર્ડ નં. ર માં પ્રમુખ ચિરાગભાઇ ઠાકર, વોર્ડ નં. ૩ માં પ્રમુખ પ્રેરકભાઇ રાવલ, વોર્ડ નં. ૪ માં પ્રમુખ કૃણાલભાઇ શીલુ, વોર્ડ નં. પ માં પ્રમુખ શીરીષભાઇ ઉપાધ્યાય, વોર્ડ નં. ૬ માં પ્રમુખ સ્નેહલભાઇ જોષી, વોર્ડ નં. ૭ માં પ્રમુખ રાજનભાઇ ત્રિવેદી, વોર્ડ નં. ૮ માં પ્રમુખ પ્રશાંતભાઇ ઓઝા, વોર્ડ નં. ૯ માં પ્રમુખ જીજ્ઞેશભાઇ ત્રિવેદી, વોર્ડ નં. ૧૦ માં પ્રમુખ જીગરભાઇ ત્રિવેદી, વોર્ડ નં. ૧૧ માં પ્રમુખ અર્પણભાઇ જોષી, વોર્ડ નં. ૧૨ માં પ્રમુખ સિધ્ધાર્થભાઇ દેસાઇ, વોર્ડ નં. ૧૩ માં પ્રમુખ મિતેશભાઇ જોષી, વોર્ડ નં. ૧૪ માં પ્રમુખ મેહુલભાઇ ભટ્ટ, વોર્ડ નં. ૧૫ માં પ્રમુખ પ્રશાંતભાઇ વ્યાસ, વોર્ડ નં. ૧૬ માં પ્રમુખ વિમલભાઇ અધ્યારૂ, વોર્ડ નં. ૧૭ માં પ્રમુખ ચેતનભાઇ જોષી, વોર્ડ નં. ૧૮ માં પ્રમુખ રાજનભાઇ દવે, મીડીયા ઇન્ચાર્જ તરીકે વિરાજભાઇ જોષીની વરણી થઇ હતી. ટુંક સમયમાં હવે મહિલા પાંખની પણ રચના કરાશે. તેમ તેજસભાઇ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)