Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજકોટમાં લાખો કરોડોનું ફુલેકું ફેરવી સંસ્થાના માલિકો રફુચક્કર મોટો દેકારો : સીપી ઓફિસે રજૂઆત

રાજકોટની સમય ટ્રેડીંગ તેમજ આશીષ કો.ઓ. સહકારી મંડળી નામની સંસ્થાઓએ ફુલેકુ ફેરવતા રાજકોટ સહિત ગુજરાતના રોકાણકારો લાખો-કરોડો ધોવાયાની ભારે ચર્ચા : કંપની માલિકો કરોડોની રકમ લઈ રફુચક્કર થઈ જતા ૪૦-૫૦ જેટલા રોકાણકારો રજુઆત સીપી ઓફિસ પહોંચ્યા પહોંચ્યા છે. વાલ્મિકી સમાજના સંખ્યાબંધ લોકોના નાણા ફસાયાની પણ ભારે ચર્ચા. ફિકસ ડીપોઝીટમાં વાલ્મીકી સમાજના લોકોએ રોકાણ કર્યુ હતુ જે પરત મેળવવા પોલીસ કમિશ્નરને આવેદન અપાયુ છે.

(5:56 pm IST)