Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સ્વસ્થ : કોરોનાને મહાત કર્યો

રાજકોટ તા. ૧૪ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે એક યાદીમાં જણાવ્યુ છે કે કોરોનાની બીમારીમાંથી હું બહાર આવી ગયો છુ અને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો છુ.

હોસ્પિટલાઇઝ થયા પછી મારા ગુરૂ ભગવંતો, મિત્રો, શુભેચ્છકોની શુભેચ્છાઓથી મારી તબીયત એકદમ સારી થઇ ગઇ છે. સદાય સૌનો ઋણી રહીશ. તેમ ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ છે.

(2:43 pm IST)