Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સદર વિસ્તારમાં મુસ્લિમ પરિવારના ભાઈ- બહેનના કોરોનાથી મોત

રાજકોટઃ અહિંના સદર વિસ્તારના વ્હોરા મસ્જીદ નજીક રહેતા સલીમભાઈ રહિમભાઈ મોગલનું કોરોનાથી અવસાન થયું હતું. આજે તેઓની ઝીયારત હતી.  દરમિયાન આજે જ તેમના સગાબહેન ગુલશનબેન રઝાકભાઈ શેખનું પણ કોરોનાથી અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ કરી વળ્યું છે. એક જ પરિવારના બન્ને ભાઈ- બહેનોનું અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો છે.

(3:47 pm IST)