Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક ૧૯ મીએ

રાજકોટ તા. ૧૪ : જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ખાસ બેઠક તા. ૧૯ મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે બોલાવવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ કે. સી. પાદરીયાને અધ્યક્ષપદેથી ગેરલાયક ઠેરવવા બાબતના કેસની સુનાવણી ગઇ તા. ૧૧ ના થનાર હતી. પરંતુ વિકાસ કમિશ્નરની તબીયતના કારણસર તે દિવસે સુનાવણી ન થઇ શકતા વિકાસ કમિશ્નર હવે સુનાવણીની નવી તારીખ આપશે.

(3:48 pm IST)