Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મુંબઈથી રાજકોટ ફલાઈટનું આગમનઃ વોટરકેનન (પાણીના ફૂંવારા)થી સેલ્યુટ

રાજકોટઃ અનલોકમાં ધીમે- ધીમે ફલાઈટો પણ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે મુંબઈથી સ્પાઈસ જેટની ફલાઈટનું લાંબા સમય બાદ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ ખાતે વોટરકેનન (પાણીના ફૂંવારા)થી સેલ્યુટ કરવામાં આવેલ. ત્યારબાદ આખા પ્લેનને ફૂવારાથી સેનેટાઈઝ કરવામાં આવેલ. જે તસ્વીરમાં નિહાળી શકાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)