Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વિજયભાઈને શુભેચ્છા

 રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને દિવાળી - નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતા સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા, વિજયભાઈ ચૌહાણ અને પૃથ્વીસિંહ જાડેજા (બાવા) નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:40 pm IST)