Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોરબી : દુષ્કર્મના વિરોધમાં ધરણા યોજાયા

મોરબી : ઉતરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને કચ્છના રાપરમાં હત્યા તેમજ યુપીના બલરામપુર, બુલંદશહેર, આઝમગઢ અને રાજસ્થાનમાં થયેલ દુષ્કર્મના બનાવ સહીત સમાજ પર વધતા અત્યાચારો મામલે મોરબી એસએસડી દ્વારા રાજયવ્યાપી ધરણા કરવામાં આવ્યા હતા જેમાં મોરબી એસએસડી દ્વારા નહેરુ ગેઇટ ચોક ખાતે સવારથી સાંજ સુધીના ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું અને પીડિતોને ન્યાય આપવા તેમજ અત્યારચારના બનાવો રોકવાની માંગ કરી હતીતે તસ્વીર.

(11:34 am IST)