Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઉનામાં પતંગ,દોરા અને કાળી શેરડીનું વેંચાણ

 ઉનાઃ મકરસંક્રાતિના દિવસે લોકો અનાજ, કપડાં, અને ધનનું દાન કરે છે અને ઘઉંની ઘુઘરી બનાવીને ગાયોને ખવરાવવામાં આવે છે. પતંગ, દોરા અને શેરડી વેચાણની તસ્‍વીર (તસ્‍વીરઃ નીરવ ગઢિયા-ઉના)

(10:53 am IST)