Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગોંડલમાં વાદળા-કાલે સાંજે સંધ્યા ખીલી'તી

ગોંડલઃ આજે  સવારથી  વાદળા છવાયા છે. અને ગઇકાલે સંધ્યા ખીલી હતી. જેથી વરસાદનું જોર વધે તેવી શકયતા છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:24 am IST)