Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સાવરકુંડલા પાલિકાના બિલ્ડીંગનું નામકરણ

 સાવરકુંડલાઃ નગરપાલિકા દ્વારા એક અદ્યતન બીલ્ડીંગ બનાવવામાં આવેલ હતું આ બીલ્ડીંગનું નવું નામ નવીનચંદ્ર રવાણી સેવા સદન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર નગરપતિ વિપુલભાઇ ઉનાવા શહેર તાલુકા પ્રમુખો તાલુકા જિલ્લા પંચાયત સભ્ય નગરપાલિકાના સભ્ય વિગેરે કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. નામકરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:44 am IST)