Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મોરબી વિધાનસભા બેઠક ઉપર બેરોજગાર સમિતી દ્વારા ફોર્મ ભરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૩: બેરોજગાર સમિતિ દ્વારા મોરબી વિધાન સભામાં આજે જિલ્લા સેવા સદન ખાતે વિદ્યાર્થી દ્વારા ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા કરી હતી અને ત્યાર બાદ બાબા સાહેબ આંબેડકર તથા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તેમ દિનેશ બાંભણિયા ૯૯૧૩૫૮૦૯૮૦ રોહિત માલી ૯૬૬૨૩૭૭૨૪૫એ જણાવ્યું હતું. લીંબડી, ધારી, કરજણ મોરબી૧૨૪ વિદ્યાર્થી મોરબીથી ફોર્મ ભર્યા છે કુલ ૨૦૦ વિદ્યાર્થી ઉપરની ૪ સીટ પરથી ફોર્મ ભરસે.

(12:44 pm IST)