Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ધોરાજીના તોરણીયામાં ખુટીયાની હડફેટે ચડતાં વૃધ્ધનો જીવ ગયો

રાજકોટ તા. ૧૯: ધોરાજીના તોરણીયા ગામે રહેતાં નટુભાઇ છગનભાઇ ટીલવા (પટેલ) (ઉ.વ.૬૦) ગામના પાદરમાં હતાં ત્યારે બાખડી રહેલા ખૂંટીયાની હડફેટે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(12:48 pm IST)