Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જામનગર યાર્ડમાં ર૦૧૦૦ ગુણી મગફળીની આવક

જામનગર હાપા યાર્ડમાં ગઇકાલે ર૦૧૦૦ ગુણી મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ હતી. જેમાં ૧૦૭૦૦ ગુણીનું વેચાણ રૂ. ૮૦૦થી ૧૩૧પ સુધીના ભાવે થયું હતું. તસ્વીરમાં યાર્ડમાં પડેલ મગફળીનો જથ્થો નજરે પડે છે.

(12:54 pm IST)