Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આટકોટ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન

આટકોટ :.. જસદણના આટકોટ પોલીસ મથકના અધિકારીઓ પોલીસ જવાનો દ્વારા વિજયાદશમી નિમિતે શાસ્ત્રોકતવિધી અને મંત્રોચ્ચાર સાથે સરકારી હથિયારોનું ખાસ પૂજન કરવામાં આવેલ હતું આ તકે પોલીસ બેડાના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. (તસ્વીર - હુસામુદીન કપાસી -જસદણ)

(11:56 am IST)