Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કાલે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના રાજપૂત સમાજના આગેવાનોની મહત્વની બેઠક

રાજકોટ તા.૨૮

 આવતીકાલે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના રાજપૂત સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળનાર છે.

(4:49 pm IST)