Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ: વંથલીમાં ખાનગી સ્થળે મંજૂરી વગર કાર્યકર્તાઓની મીટિંગ થયાની રાવ

જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરી હતી. વંથલી ખાતે ખાનગી સ્થળ પર કાર્યકર્તાઓની મીટિંગ યોજાઇ હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ વંથલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

   
(10:30 pm IST)