Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મયંક અગરવાલે જયારે શાહરૂખને મળીને કહયું, ડોન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી

નવી દિલ્‍હી : ઇન્‍ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દરેક સીઝનમાં ક્રિકેટ-એક્‍શન સાથે બોલીવુડના ગ્‍લેમરનો તડકો પંણ જોવા મળે છે. કલકત્તા અને હૈદરાબાદની મઙ્ઘચ બાદ ૩૩ વર્ષનો મયંક અગ્રવાલ કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રેન્‍ચાઇઝીના સહ-માલિક અને બોલીવુડ એક્‍ટર શાહરુખ ખાનને મળ્‍યો હતો. આ મુલાકાત દરમ્‍યાનનો ફોટો સોશ્‍યલ મીડિયા પર શેર કરીને તેણે લખ્‍યું હતું, ‘ડોન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી. તેણે કિંગ ખાનને ટેગ કરીને તેનો આભાર માન્‍યો હતો.

(3:03 pm IST)