Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

એવુ કર્યું કામ છે જે ડિવીલીયર્સ ન કરી શકેઃ સુંદર

બેંગ્લોરના સ્પીનર વોશિગ્ટન સુંદર એ.બી.ડિવીલીયર્સના વખાણ કરતા કહ્યું કે ઈમાનદારીથી મને કહો કે અવું કયું કામ છે જે ડિવિલિયર્સ ન કરી શકે? ટીમ મેનેજમેન્ટ તેને જે કામ કહે છે એ તે પૂરી નિષ્ઠાથી કરે છે. વર્ષોથી તે બેન્ગલોર માટે આવું કરતો આવ્યો છે. ડિવિલિયર્સ વિકેટકીપિંગ કરવાથી અમારું વધુ બેલેન્સ થઈ જાય છે. એને લીધી ટીમ જરૂર પ્રમાણે એક વધારે બેટ્સમેન કે બોલરને રમાડી શકે છે. ઉપરાંત વિકેટની પાછળ તે હોય તો બોલરોને પણ મદદગાર બની રહે છે.

(2:49 pm IST)