Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મીઠાપુરની તીર્થા જટણીયાનો આજે જન્‍મ દિવસ

મીઠાપુર તા. ૧ :.. મીઠાપુર સુરજકરાડીના અકિલાના એજન્‍ટ અને પત્રકાર, મીઠાપુર સુરજકરાડીનાં મોબાઇલ એસોસીએશનનાં પ્રમુખ તથા દેવભૂમિ દ્વારા જીલ્લાનાં ભાજપનાં મીડિયા સેલનાં સહકન્‍વીનર દિવ્‍યેશભાઇ જટણીયાની પુત્રી ચિ. તીર્થાનો આજે ૧૪ મો જન્‍મ દિવસ છે.
તેણી મીઠાપુરમાં આવેલી ટાટા કેમ ડી એ વી પબ્‍લીક સ્‍કુલમાં ધોરણ ૮ માં ઇંગ્‍લીશ મીડીયમમાં અભ્‍યાસ કરે છે. નાનપણથી જ અભ્‍યાસ ઉપરાંત રમતગમત તેમજ અન્‍ય ઇત્તર પ્રવૃતિઓમાં હમેંશા આગળ રહે છે.

 

(11:24 am IST)