Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમદાવાદ-કલોલ-મહેસાણા-પાલનપુર હાઇવે વિસ્‍તાર ઉપર ધોધમાર વરસાદ

રાજકોટ, તા. ૪ : અમદાવાદ-કલોલ પાલનપુર હાઇ-વે વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાનું ‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા દેવેન્‍દ્રભાઇ પતાણીએ જણાવ્‍યું છે. તેઓએ વધુમાં જણાવ્‍યું કે, અમદાવાદથી કલોલ વચ્‍ચે જોરદાર વરસાદ આજે બપોરે પડી રહ્યો છે જયારે મહેસાણાથી બહુચરાજી અને સિધ્‍ધપુરથી પાલનપુર વચ્‍ચે પણ દૂર સુધી કંઇ દેખાય નહીં તેવો જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્‍યા છે.

(4:19 pm IST)