Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

નર્મદા જિલ્લામાં ફરતા પશુ દવાખાનાનાં ડોકટરે ગાયની એક આંખ માં ગંભીર તકલીફ થતા સફળ સર્જરી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં લાછરસ કરાઠા ગામમાં ફરતા દવાખાનાંમાં એક ઇમર્જન્સી કેસ આવ્યો હતો તો એમબ્યુલન્સ ત્યાં તાત્કાલિક સારવાર માટે પહોંચી ગઈ ત્યાં જઈને  ડોક્ટરે જોતા ગાયને આંખની અંદર મસો થયો હતો તેનાથી આંખમાં અડચણ ઊભી થતી હતી એ જાણવા મળ્યું હતું  ત્યાં પહોંચેલા ડોક્ટર પવન પંચાલ અને પાયલોટ નીતિન મકવાણા એ સફળ સર્જરી કરી ગાયને આંખમાં અડચણ ઊભી થઈ હતી એમાંથી એમને રાહત મુક્ત કરી હતી એ બદલ બદલ ખેડૂતે GVK EMRI સંસ્થા અને એમના ડોક્ટરો, પાયલોટોનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:17 pm IST)