Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જન્મદિનની શુભેચ્છાની વાદલડી વરસી, મંત્રી ભુપેન્દ્રસિંહ ભીંજાયા

રાજકોટઃ રાજયના શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ વગેરે વિભાગોનો કેબીનેટ પ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો જન્મ તા.૮ મે ૧૯પ૦ના દિવસે થયેલ. આજે ૭રમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

તેઓ મૂળ ગોંડલ પાસેના ઉમવાડા ગામના વતની છે. એલએલબીની પદવી ધરાવે છે. ભુતકાળમાં અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩ર૩૮૦૭૬, મો. ૯૯૦ં૯૦ ૧૮૩૦૩ ગાંધીનગર.

(11:51 am IST)