Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ગાંધીનગર બાદ હવે અમદાવાદ પંથકમાં પણ દિપડાની દહેશત

અમદાવાદના વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દિપડો દેખાયો હોવાનુ ધ્યાને આવ્યુ છે. દિપડાના પગના ચિહ્નો દેખાતા વન વિભાગ સતર્ક બન્યુ છે.
લોકોને સાવચેતી રાખવા, રાત્રે બહાર નિકળતા સાવચેતી રાખવા સુચના

(8:37 pm IST)