Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

રાજ્યમાં ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના મતગણતરીની છેલ્લા 21 કલાકની તમામ જિલ્લાની લેટેસ્ટ વિગત : જાણો ક્યાં બાકી? ક્યાં પૂર્ણ

અમદાવાદ : રાજ્યમાં ગ્રામ પંચાયતોની યોજાયેલ સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર અને પેટા ચૂંટણીની આજે મતગણતરી થઇ રહી છે ત્યારે છેલ્લા 21 કલાકની તમામ જિલ્લાની વિગત દર્શાવતું પત્રક આ મુજબ છે

(10:44 pm IST)