Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

રાજ્યમાં ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના મતગણતરીની છેલ્લા 22 કલાકની તમામ જિલ્લાની લેટેસ્ટ વિગત : જાણો ક્યાં બાકી? ક્યાં પૂર્ણ

જામનગર અને ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ જાહેર

અમદાવાદ : રાજ્યમાં ગ્રામ પંચાયતોની યોજાયેલ સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર અને પેટા ચૂંટણીની આજે મતગણતરી થઇ રહી છે જામનગર અને ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે છેલ્લા 22 કલાકની તમામ જિલ્લાની વિગત દર્શાવતું પત્રક આ મુજબ છે

(11:48 pm IST)