Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વડોદરામાં ૫ દિ’માં ૪ વિદ્યાર્થી અને ૧ શિક્ષિકાને કોરોના

વડોદરામાં વધુ એક વિદ્યાર્થીને કોરોનાઃ સિંગ્નસ સ્કૂલના ધો.૬નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યોઃ ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો વિદ્યાર્થીઃ ૧૬ ડિસેમ્બરે કોરોના થયો હતોઃ શહેરમાં ૫ દિવસમાં ૩ વિદ્યાર્થી,  ૧ શિક્ષિકાને કોરોના


 

(11:10 am IST)