Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

રાજ્યના 7 IPSને બઢતી અપાઈ : એસપીમાંથી DIG તરીકે પ્રમોશન

જામનગરના SP ભદ્રનને DIGનું પ્રમોશન:ATSમાં DIG તરીકે ભદ્રનની બદલી : ડીએચ પરમાર, ML નિનામાને મળી બઢતી: SP, CID ક્રાઇમ સૌરભ તોલંબિયાનું પણ પ્રમોશન : મકરંદ ચૌહાણને પણ DIG તરીકેની બઢતી :પરીક્ષિતા ચૌહાણને બઢતી સાથે બદલી :રાઠોડની DIG, ક્રાઇમ ગાંધીનગર ખાતે બદલી: આર.એમ. પાંડેને પણ DIG તરીકેનું પ્રમોશન

ગાંધીનગર :  રાજ્યના 7 IPSને બઢતી અપાઈ છે ,એસપીમાંથી DIG તરીકે પ્રમોશન અપાયા છે, જેમાં જામનગરના SP ભદ્રનને DIGનું પ્રમોશન અપાયું છે, :ATSમાં DIG તરીકે ભદ્રનની બદલી કરાઈ છે,,ડીએચ પરમાર, ML નિનામાને બઢતી મળી છે જયારે SP, CID ક્રાઇમ સૌરભ તોલંબિયાનું પણ પ્રમોશન અપાયું છે, મકરંદ ચૌહાણને પણ DIG તરીકેની બઢતી અપાઈ છે , પરીક્ષિતા ચૌહાણને બઢતી સાથે બદલી કરાઈ છે, રાઠોડની DIG, ક્રાઇમ ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે,  આર.એમ. પાંડેને પણ DIG તરીકેનું પ્રમોશન અપાયું છે

 

(8:12 pm IST)