Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગુજરાતની સરહદે કોરોના સ્ક્રીનીંગ માટે ખાસ ચેકપોસ્ટ ઉભી કરાઇ

ગાંધીનગર,તા. ૨૩: કોરોનાના કેસ વધતા સરકારે રાજ્યની બોર્ડર પર ઉભી ખાસ ચેકપોસ્ટ ઉભી કરવાનો અને પાડોશી રાજ્યોથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું છે. રેલ્વે સ્ટેશન, એરપોર્ટ પર પણ સ્ક્રીનીંગ કરવામાં આવશે. મહારાષ્ટ્ર -મધ્યપ્રદેશ સહિતના રાજ્યોામં કોરોના કેસ વધવા લાગતા ત્વરિત પગલાં લેવાયા છે.

(11:49 am IST)