Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરામાં વુડાની મકાનની અગાશી પર જુગાર રમતા 16 શકુનિઓને બાપોદ પોલીસે 1.89 લાખની મતા સાથે ઝડપી પાડ્યા

વડોદરા : બાપોદ પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,વાઘોડિયારોડ બાપોદ રંગવાટિકાની પાસે આવેલા  વુડા હાઉસિંગ બોર્ડના મકાનોની  અગાશી પર કેટલાક લોકો જુગાર રમે છે.જેથી,પી.આઇ.યુ.જે.જોશીની સૂચના મુજબ સ્ટાફના જવાનોએ ઉપરોક્ત સ્થળે રેડ પાડી ૧૯ જુગારીઓને ઝડપી પાડયા હતા.જેમાં (૧) ફતેસીંગ સોમાભાઇ વસાવા (રહે.બાપોદ ગામ) (૨)મુકેશ ઉર્ફે લખન જગદીશભાઇ પ્રજાપતિ (રહે.ચાચા નેહરૃનગર, આજવારોડ) (૩)પરેશ જ્યંતિભાઇ વાઘેલા  (૪)રાહુલ અશોકભાઇ શર્મા  (૫)અલતાફ મહંમદભાઇ મનસુરી(૬)ધુ્રમીલ રાજેશભાઇ વસાવા(તમામ રહે.એકતાનગર,આજવારોડ)(૭)આનંદ સુશીલભાઇ ઓઝા (રહે.સાગર ફ્લેટ,વાઘોડિયારોડ)(૮)સુરેશ કંચનભાઇ તડવી (રહે.ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયારોડ)(૯)રાજેશ બાળાસાહેબ ખરડે (રહે.ગુરૃદત્ત સોસાયટી, બાપોદ) (૧૦)ચંદ્રેશ કંચનભાઇ તડવી (રહે.સંતરામનગર,બાપોદ)(૧૧)મોન્ટુ કિશોરભાઇ રાણા (રહે.શ્યામ કોલોની,બાપોદ)(૧૨)રજનીકાંત રાજેશભાઇ પટેલ (રહે.સોનપુર વુડાના મકાનમાં, વાઘોડિયારોડ)  (૧૩)સરવર અકબરભાઇ સૈયદ (રહે.કબીરનગર,વાઘોડિયારોડ)(૧૪)સંજય શંકરભાઇ વસાવા (રહે.ગણેશનગર,ડભોઇરોડ)(૧૫)ચેતન મનહરભાઇ કહાર (૧૬) મહેશ રમણભાઇ માછી( બંને રહે.કિશનવાડી,વુડાના મકાનમાં) (૧૭)ઇન્દ્રપાલસિંહ સુભાષસિંહ શીખ (રહે.સરદાર સોસાયટી,પ્રતાપનગર)(૧૮)ગુરૃપ્રસાદ પંચમભાઇ કહાર (રહે.ઉકાજીના વાડિયા પાસે શૈલેષનગર)(૧૯)યોગેશ વિક્રમભાઇ ચૌધરી (રહે.બાવચાવાડ,પાણીગેટ) નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા  રૃપિયા ૧.૨૧ લાખ,૧૫ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧.૮૯ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

(5:39 pm IST)