Gujarati News

Gujarati News

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન- ૨૦૨૨’’નું આયોજન : સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે: આગામી તા.રર-ર૩ સપ્ટેમ્બરે રિજીયોનલ રાઉન્ડ તથા તા.ર૭-ર૮ સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફિનાલે યોજાશે :રાજ્ય સરકારના વિવિધ વિભાગો-કચેરીઓ-ઉદ્યોગો તરફથી મળેલા ૭૭પ થી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કોમ્પાઇલેશનનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન:. શિક્ષણ વિભાગના અન્ય બે પ્રકાશનો-ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લીમેન્ટેશન કોમ્પોડીયમ અને Scope ના એન્યુઅલ એક્ટિવિટીઝ કેલેન્ડરનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યુ :શિક્ષણ મંત્રીની પ્રેરક ઉપસ્થિતી access_time 9:18 pm IST