Gujarati News

Gujarati News

News of Monday, 22nd August 2022

રાજકોટ ના લોક મેળામાં બની ઘટના, રાજકોટ ના લોક મેળામાં મૌતનાં કૂવામાં કારનું ટાયર ફાટતા કાર નીચે પડી, કોઈ જાનહાની નહી, ઘટનાનો વિડીયો આવ્યો સામે.

પડધરી ના મોવૈયા ગામે ધોરા દિવસે મંદિર માં ચોરી, ગઇ કાલે ખોડીયાર માતાજી મંદિર માં દાનપેટી‌ તેમજ મંદિર માં અન્ય વસ્તુઓની ચોરી કરી થઈ હતી, ઘટનાના સીસીટીવી આવ્યા સામે.

ચિરંજીવી અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ગોડફાધર'નું ટીઝર રિલીઝ