Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અફઘાનિસ્તામાં બોંબ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીના મોત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટ અને હુમલાઓ અવાર નવાર થતા જ રહે છે હાલમાં જ કુનાર પ્રાંતમાં થયેલ એક વિસ્ફોટમાં એક અફઘાન કમાંડર સહીત પાંચ પોલીસકર્મીઓને મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમજ જલાલાબાદમાં પણ એક બોંબ વિસ્ફોટમાં ત્રણ નાગરિકને ગંભીર રીતે ઇજા પહોંચી કે. આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

      અફઘાન સૈનિકોએ  18 તાલિબાની આતંકીઓને મોતનેઘાટ ઉતાર્યા હત્યા .આ પોલીસકર્મીઓની હત્યાની ઘરના કુનાર પ્રાંતના છાપા દારા જિલ્લામાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે. અહીંયા પોલીસના એક વાહન પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય નાનગહર પ્રાંતના જલાલાબાદમાં પણ ત્રણ નાગરિક બોંબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:56 pm IST)