Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ઓહોહો.... ૯૦,૦૦૦ કરોડના ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો પર્દાફાશ

નવી દિલ્હીઃ ઇડીએ એક સપાટો બોલાવી રૂ.૯૦,૦૦૦ કરોડના ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનું જાણવા મળે છેઃ આ કૌભાંડ અંતર્ગત ૬૦૦થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છેઃ આરોપીએ તાજેતરમાં જ રૂ.૧૧,૫૦૦ કરોડ વિદેશોમાં ટ્રાન્સફર કર્યાઃ ઇડીની તપાસમાં આ કૌભાંડ યુએઇ, ઇટાલી, હોંગકોંગ, અમેરિકા, યુકે અને અન્ય ૬ દેશોમાં ફેલાયેલુ છેઃ ઇડીએ જે આરોપીને દબોચી લીધા છે તેઓને આજે બપોર બાદ દિલ્હીની રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવશેઃ આ અંગેની વધુ વિગતો મેળવાઇ રહી

(3:16 pm IST)