Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હર ઘર ટીકા, ઘર ઘર ટીકા

નવી દિલ્હી : પીએમ મોદીએ આજે કોરોના રસીકરણમાં પાછળ રહેલા જીલ્લાના મુખ્યમંત્રીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતીઃ આ દરમ્યાન તેમણે 'હર ઘર ટીકા, ઘર-ઘર ટીકા'નો મંત્ર આપ્યો હતોઃ રસીકરણ માટે લોકોને જાગૃત કરવાની પણ જરૂર છે

(2:53 pm IST)