Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મમતા બેનર્જી દિલ્હીના ચાર દિવસના પ્રવાસે: કાલે નરેન્દ્રભાઈને મળશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. આવતીકાલે શુક્રવારે તેઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને મળશે. સંભવત શ્રીમતી સોનિયા ગાંધીને પણ મળવાના છે આ સિવાય અન્ય પક્ષોના નેતાઓને પણ મળશે.

(10:25 pm IST)