Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અકિલાની હૂબહૂ સ્લાઈડ બનાવીને અકિલાના નામે સોશ્યલ પ્લેટફોર્મ ઉપર "ફેઈક ન્યૂઝ" વહેતા કરનાર સામે કાનૂની પગલા લેવાઈ રહ્યા છે

આજે રાત્રે કોઈ સમાજવિરોધી તત્વોએ અકિલાની slide બનાવીને "સમગ્ર ગુજરાતમાં ૯ એપ્રિલથી ૧૫ દિવસ સંપૂર્ણ લોકડાઉનના સંકેત" એવા સમાચારો વહેતા કર્યા છે. અકિલાએ આવા કોઈ સમાચાર આપ્યા નથી અને અકિલાના નામનો દુરૂપયોગ કરનારા સામે અમે કાનૂની સલાહ લઇ પગલાં લઇ રહ્યા છીએ..

-અકિલા મેનેજમેન્ટ

(11:39 pm IST)