Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં મોટો ધડાકો: હત્યાનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ: હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ: હત્યાનો માસ્ટરમાઈન્ડ લોરેન્સ બિશ્નોઈ છે...મહારાષ્ટ્ર પોલીસે મહાકાલને ૧૪ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધેલ છે. તે શૂટરનો નજીકનો સહયોગી છે, પરંતુ તે હત્યામાં સામેલ નથીઃ તેમ એચજીએસ ધાલીવાલ, સ્પેશિયલ સીપી, દિલ્હી પોલીસ કહે છે.
 આમ સુપ્રસિદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે હત્યાના માસ્ટરમાઇન્ડ તરીકે લોરેન્સ બિશ્નોઈનું નામ આપ્યું છે.  પોલીસનું કહેવું છે કે આ હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી.

(11:05 pm IST)