Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ગોવાની ફલાઇટને ચુસ્‍ત બંદોબસ્‍ત

જામનગરઃ ગઇકાલે ગોવાની ફલાઇટમાં બોમ્‍બ હોવાની વાત પ્રસરી હતી અને સુરક્ષા એજન્‍સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તસ્‍વીરમાં વિમાન પાસે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો. તે નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(11:27 am IST)