Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પર્યટન સ્થળ આબુમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા: વીકેન્ડમાં મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટ્યા

આબુ : પર્યટન સ્થળ આબુમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે આબુમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ઉપરાંત,શનિ રવિની રજાઓમાં સહેલાણીઓની ભીડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા

(7:14 pm IST)