Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમેરિકાની બોર્ડર પાર કરતા ડીંગુચા પરિવારના મૃત્યુ કેસમાં ગેરકાયદેસર વિદેશી મોકલતો ઍજન્ટ દશરથ ચૌધરી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

કલોલના આરોપી ભાવેશ પટેલ અને અમદાવાદના યોગેશ પટેલ માસ્ટરમાઇન્ડઃ ગેરકાયદેસર વિદેશ મોકલી લાખનો તોડ કરતા

અમેરિકા તા.૧૮ : અમેરીકાની બોર્ડર, ક્રોસ કરતા અમદાવાદના ડીંગુચા પરિવારના મૃત્યુ કેસમાં લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલાતો ઍજન્ટ આરોપી દશરથ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

(7:05 pm IST)