Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

યુપીમાં વાતાવરણમાં પલટો : બે દિવસમાં પ્રિ-મોન્‍સુન સક્રિય થઈ જશે

 

ઉત્તરપ્રદેશમાં સવારથી વાદળાઓ છવાયા છે : હવામાનમાં પલટો આવ્‍યો છે : ગાઝીયાબાદ, નોઈડા અને દિલ્‍હીમાં ભારે વરસાદ તૂટી પડયો છે : ગઈકાલે વરસાદની ભવિષ્‍યવાણી છતા લખનૌમાં સખત ગરમી અને બફારો છવાયેલો હતો : જો કે આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા રાહત મળી છે : ગઈકાલે ૪૦ ડિગ્રી ઉષ્‍ણતામાન નોંધાયેલ : દરમિયાન હવામાન વિભાગના જે.પી. ગુપ્‍તાએ કહ્યુ છે કે બે દિવસમાં પ્રિ-મોન્‍સુન સક્રિય થઈ જશે.

(1:35 pm IST)