Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

બોલીવૂડ સેલીબ્રીટીઓના ૩૫ મોબાઈલ ફોન અનલોક કરી નાખવામાં આવ્યા : સિને જગતના ધુરંધરો મોટી મુશ્કેલીમાં

ગુજરાતના 'એફએસએલ' તંત્રએ બોલીવૂડના ટોચની સેલીબ્રીટીના ૩૫ મોબાઈલ ફોન અનલોક કરી દીધા છે : હવે આ તમામ હિરો - હિરોઈન સહિતના ૩૫ નામાંકિત બોલીવૂડ સ્ટાર મુશ્કેલીમાં મૂકાશે તેમ જાણવા મળે છે : દેશનો નાર્કોટીકસ બ્યુરો આ બધા મોબાઈલ ફોનની વિગતો તપાસી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : હવે બોલીવૂડના હિરો - હિરોઈનોના તમામ ફોટાઓ - વિડીયો - વોટ્સએપ ચેટ - ફોન લોગ્ઝની તપાસ માટે મોટી સરળતા થઈ ગઈ છે : બોલીવૂડના ધુરંધર હિરો - હિરોઈનો મોટી મુશ્કેલીઓમાં મૂકાય તેવી સંભાવના છે

(11:31 am IST)