Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મુંબઈથી સુરત સુધી અને મહેસાણા, વડોદરા અમદાવાદમાં પણ સવારે ૧૧ સુધીમાં ભારે વરસાદ પડશે: વેધરમેન કેન્ની

જાણીતા વેધરમેન કેન્નીએ મોડી રાત્રે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે કે આજે ૨૧ સપ્ટેમ્બરના વહેલી સવારથી સવારે ૧૧ વાગ્યા સુધીમાં અલીબાગ, મુંબઈ, વસઈ, પાલઘરથી સુરત સુધી ગાજવીજ સાથે અને કયાંક ભારે વરસાદ પડશે. શ્રી કેન્ની વધુમાં જણાવે છે કે મહેસાણા વડોદરા અને અમદાવાદમાં પણ ગાજવીજ ભારે વરસાદ પડશે.

 

(12:00 am IST)